Wednesday, 28 July 2021
નાની મુડેલ પ્રાથમિક શાળા તાલુકો કઠલાલ જિલ્લો ખેડા ખાતે કોમ્પ્યુટર લેબનો ઉદ્ઘાટન સમારંભ યોજાઈ ગયો જેમાં ગામ ના દાતાશ્રી દિલજીતસિંહજી ડાભી દ્વારા તેમના ધર્મપત્ની સ્વ. અ. સૌ. રેખાબા દિલજીતસિંહજી ડાભી ના પુણ્ય સ્મરણાર્થે કુલ પાંચ કોમ્પ્યુટર શાળા ને ભેટ અર્પણ કરવામાં આવ્યા જે બદલ શાળા પરિવાર તેઓનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે
Wednesday, 7 July 2021
Subscribe to:
Posts (Atom)