અર્પણમ્












                    શાળાનાં નવ નિર્મિત દરવાજાનું         માન.દાતાશ્રીનાં હસ્તે લોકાર્પણ


બાળ પુસ્તકાલયનાં ઉદઘાટન ની ક્ષણે..


સ્માર્ટકલાસ 3.0નાં ઉદઘાટન વેળાએ..

                         

સ્માર્ટકલાસ 2.0નાં ઉદઘાટન વેળાએ.
સ્માર્ટકલાસ 1.0નાં ઉદઘાટન વેળાએ.

               દાતાશ્રીના આશિષ...સદા વરસતા રહો....


 શ્રી દિવ્યેશ પરીખના હસ્તે ડી.વી.ડી પ્રાપ્ત થયું તે ક્ષણે....

 ડેરીના ચેરમેનશ્રીનાં હસ્તે શાળા વિકાસ માટે સહયોગ..

         શ્રી ખુમાનસિંહજી દ્વારા ચેક અર્પણ...
બાળ દેવોને વિદ્યા દાનની વેળા એ...
                              
પ્રોજેક્ટર માટે દાન અર્પણ.....

પ્રોજેકટરના દાતાશ્રીનું સ્મૃતિ ચિન્હ નિહાળવા ક્લિક કરો.

એર કન્ડિશન માટે દાન અર્પણ...
શ્રી છબાજી ગોતાજી સોઢા, સરપંચ શ્રી. વડોદ ગામ .ખોડી


શાળાની કોમ્પ્યુટર લેબ માટે પાંચ કોમ્પ્યુટર ભેટમાં મળેલ છે જે બદલ શાળા પરિવાર દાતાશ્રી નો ઉર સાગરના એતલેથી આભાર વ્યક્ત કરે છે.

શાળાના નિવૃત સારસ્વતશ્રી ભગવાનસિંહ ડાભી તરફથી શાળાને રૂપિયા 21111/નું દાન પ્રાપ્ત થયેલ છે જે બદલ સમગ્ર શાળા પરિવાર તેમનો હાર્દિક આભાર વ્યકત કરેછે.










No comments:

Post a Comment