એન.એમ.એમ.એસ પરીક્ષા ના પરિણામમાં શાળા ના કુલ 5 વિદ્યાર્થીઓ મેરીટ માં આવેલ છે.
તેમજ શાળાની વિદ્યાર્થીની ગૌરીબેન રમેશભાઈ ડાભીએ સમગ્ર જિલ્લામાં પાંચમો ક્રમાંક અને તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે જે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.